ATUL N. CHOTAI

a Writer

ઝરમર પુસ્તક વિનામૂલ્યે વાંચો

Mitesh P Ahir is Writer and Journalist from Rajkot

Mitesh P Ahir is Writer and Journalist from Rajkot Mo : 97250 55299

રાજકોટના યુવા પત્રકાર અને લેખક મિતેષ આહિરે લખેલ ચિંતનાત્મક લેખોની પુસ્તિકા ઝરમર પ્રકાશિત થઈ છે. રાજકોટથી પ્રસિધ્ધ થતા સાંધ્ય દૈનિક અકિલા માં કાર્યરત મિતેષભાઈ આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર અનેક વખત વાર્તાલાપો અને રત્ન્કાનીકા આપી ચુક્યા છે. તેઓ રક્તદાન પ્રવૃતિના પણ હિમાયતી છે. M.A. સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓ પોતાનો બ્લોગ mitesh1ahir.wordpress.com વિકસાવી ચુક્યા છે. તેમની પુસ્તિકા નેટ પર ઓનલાઈન વાંચવા pdf ફાઈલ મેળવવા સૌ કોય આવકાર્ય છે. ઓનલાઈન પુસ્તકની લીંક મેળવવા બસ આપનું e-mail અડ્રેસ અને સાથે પૂરું નામ સરનામાની વિગત દર્શાવવાની રહેશે.આપ આ માટે miteshpahir@yahoo.com ઉપર મોક્લી શકો છો.

Advertisements

Comments are closed.