ATUL N. CHOTAI

a Writer

બાળપણની રમતોને આજે પણ જીવંત રાખતા વલસાડ ના બાળકો

Child Game in Gujarat

Child Game in Gujarat

વલસાડ : વર્તમાન સમયના હાઇ ટેકનોલોજીનાં યુગમાં નાના બાળકોનાં હાથમાં લેપટોપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટરની હાઇટેક ગેમનો મારો ચાલી રહ્યો છે ત્યારે વલસાડના નાના તાઈવાડ વિસ્તારના ભૂલકાઓએ વિસરાઈ ગયેલી બાળપણની રમતોને આજે પણ જીવંત રાખી છે. બાળપણની રોચક રમત ભમરડાની રમત રમી ભૂલકાઓ આનંદોલ્લાસમાં મસ્ત નજરે પડી રહ્યાં છે.  (તસવીર : ચેતન મહેતા- વલસાડ)

Advertisements

Comments are closed.