ATUL N. CHOTAI

a Writer

બેટ દ્વારકામાં વિવિધ શંખલા, મોતી વેચી અનેક લોકો રોજીરોટી મળવે છે

Sea Items

Sea Items

જામનગર : ઓખા અને બેટ દ્વારકામાં વિશાળ દરિયાઇ કિનારો છે  જ્યાં દરિયાઇ કિનારે દરિયાની અંદર સૂશોભિત રંગબેરંગી શંખલા, રંગબેરંગી મોતી અને છીપ તેમના વિવિધ મોટા-નાના શંખ સહિત દરિયાઇ પથ્થરનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે જે નાના શ્રમિકોને બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે આ દરિયાઇ સૂશોભન કરી ચીજવસ્તુઓના લીધે નાના શ્રમિકોને રોજી રોટી મળે છે.

Advertisements

Comments are closed.