ATUL N. CHOTAI

a Writer

ભારતમાં માત્ર ડાંગના રાજાઓને જ સાલિયાણું આપવામાં આવે છે

Dang People

Dang People

આહવા: ભારત દેશ ૧૯૪૭ માં આઝાદ થયા બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં આવેલ બધાજ રાજા રજવાડાના રાજયો નું વીલીનીકરણ કર્યુ અને ત્યાર બાદ રાજા રજવાડાઓને અપાતું સાલીયાણું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું પરંતુ બંધારણની વિશિષ્ટ જોગવાઇના કારણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજયમાં આવેલ ડાંગ જિલ્લાના રાજવીઓને સાલીયાણું આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના રાજાઓને અપાતા સાલીયાણાનો અનેરો અને આગવો ઇતિહાસ છે. ડાંગી આદિવાસીઓના મોટાભાગના તહેવારો નિસર્ગ સાથે સંકળાયેલા છે.

Advertisements

Comments are closed.