ATUL N. CHOTAI

a Writer

ગરીબો માટે બનતી રોજની એક હજાર રોટલી બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે

Ram Roti Seva Kendra - Banaskatha

Ram Roti Seva Kendra – Banaskatha

બનાસકાંઠા: મીઠીવાવ શ્રીચંદ્ર મોલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રીરામરોટી સેવા કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સંજીવ મહારાજના માર્ગદર્શન હેઠળ શહેરના ગરીબ અને ભિક્ષુકો માટે રોજની એક હજાર રોટલી તેમજ ૪૫ કિલો શાક બનાવી ૨૦૦ માણસોને બપોરે ૨-૩૦ થી ૭-૪૫ સુધી ભોજન બનાવવામાં આવે છે. પછી લારીમાં રોટલી અને શાક લઇ પાતાળેશ્વર મંદિર, અંબાજી મંદિર, પથ્થરસડક, રેલવે સ્ટેશન, ત્રણબત્તી સહિતના વિસ્તારોમાં ગરીબ અને ભિક્ષુકોને ભોજન આપવામાં આવીરહ્યું છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જેને સંજીવ મહારાજ આગળ વધારી રહ્યા છે.

Advertisements

Comments are closed.