ATUL N. CHOTAI

a Writer

ચાર પેઢીથી દ્વારકાધીશની આરતી સમયે માખડા પરિવાર ઢોલ વગાડે છે

Hasam Makhda - Dwarka

Hasam Makhda – Dwarka

છેલ્લી ચાર પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં દિવસ દરમિયાન થતી તમામ આરતી દરમિયાન ધાર્મિક માહોલ બનાવવા ઢોલી તરીકે દ્વારકાનો માખડા પરિવાર હિન્દુ, મુસ્લિમ એકતાના પ્રતીક સમો છે. હાલ ઢોલ વગાડતાં હાસમ જુસબ માખડા પેાતાની જાતને આ ધાર્મિક ફરજ બજાવતા ધન્યવાદ અનુભવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે  તેઆે બીમારી સમયે પણ ફરજ ચૂકતા નથી અને તે સમયે તેમના પુત્રો દ્વારા ફરજ બજાવવામાં આવે છે.

Advertisements

Comments are closed.