ATUL N. CHOTAI

a Writer

કન્યાઓને પણ યજ્ઞોપવિત આપવાની પરંપરા

1 Comment

Gurukul Student

Gurukul Student

યજ્ઞોપવિત એ આપણા એક પવિત્ર સંસ્કાર છે આ સંસ્કાર આજે અમુક જ્ઞાતિમાં જ લેવામાં આવે છે અને  એમાં પુરુષોએ જ આ સંસ્કાર ધારણા કરવાની હોય છે.પણ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળની સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે  બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા ૭૫ વર્ષોથી ચાલતી આવે છે

Advertisements

One thought on “કન્યાઓને પણ યજ્ઞોપવિત આપવાની પરંપરા