ATUL N. CHOTAI

a writer – since 2014


મળવા જેવા માણસ રામાનુજભાઈ નો પરિચય મેળવીએ…

D L. Ramanuj

D L. Ramanuj

રામાનુજભાઈ ગુજરાત રાજ્યના માહિતી ખાતામાં અમરેલી, પાલનપુર, રાજકોટ, ગાંધીનગર, જામનગર ખાતે ઘણા વર્ષો પોતાની ફરજો અને પત્રકારિત્વને લગતી પ્રશંશનીય સેવાઓ બજાવી થોડા સમય પહેલા નિવૃત થયા છે. પોતાની કાર્યશૈલીને લીધે એક કાર્યકુશળ કર્મયોગી અધિકારી તરીકેની છાપ ધરાવનાર રામાનુજભાઈના હુલામણા નામથી જાણીતા એક મિતભાષી અને હસમુખા અધીકારી તરીકેની લોક્પ્રીયતા મેળવી છે.

જેમનું આખું નામ છે. ડી. એલ. રામાનુજ. તેમની વિષે વધુ માહિતી મેળવીએ તો તેઓ મૂળ ધારી (અમરેલી) નાં વતની છે અને બી.એ., બી.જે.એમ.સી. ની ડીગ્રી ધરાવે છે. રામાનુજભાઈ કલાપ્રેમી વ્યક્તિ હોવાથી પોતાના શોખ માટે તેઓ વ્યસ્તતાની વચ્ચે પણ સમય કાઢી લે છે. તેઓ મિતભાષી હોવાથી બહોળું મિત્રવર્તુળ અને શુભેચ્છકો ધરાવે છે. રામાનુજભાઈનો મોબાઇલ નંબર ૯૮૯૮૦ ૩૭૯૯૬ ઉપર સંપર્ક કરી શકાય છે.


I will always be attentive for the development of Sagar Community.. – Anand Karathia.

anand karathia

anand karathia

Shree Anandbhai Karathia who is leader of the sagar community is always attentive for the development of the sagar community so to know more about the speciality of shri Anand Karathia we have to look deep in his life.

Shree Anandbhai Samtabhai Karathia was born in 01-05-1965 the same day Gujarat State Foundation Day. Shree Anandbhai is a farmer from small village Jam Rojiwada of Bhanwad Taluka District Devbhumi Dwarka. He studied at Vallabh Vidayanagar of Ahmadabad and completed his education upto B. Com to L. L. B. He is engaged with the profession of courier since last 22 years and having his shop at Tagore Road in Rajkot City.

Shree Anandbhai is also well known as the chief leader of sagar cast since last 20 years and he is also giving service as a secretary of All Gujarat sagar community. In present under the leadership of shree Anandbhai the boys hostel has been built for community under expense of Rs. 1.5 crore and many boys are staying and studying in the hostel and further in future shree Anandbhai is attentive for the development of Girls hostel.

Atulbhai Chotai who is the Journalist and writer by profession has taken interview of Shree Anandbhai in which he told that he is having his house and profession responsibility but than also he will always be attentive for the development of community.

Shree Anandbhai is having great faith in Saint Shree Dasaram Bapu so to contact to Shree Anandbhai Karathia contact details are Rajkot (Local) Courier Service, 109-10 Rajratna Complex, Near J. P. Tower, Tagore Road, Rajkot – 360 002 (Gujarat) Mobile Number : 94262 19905 and email : rlcs2@yahoo.co.in


Introducing Mitesh Ahir

mitesh ahir

mitesh ahir

Lets introduce with Mitesh Ahir, a very easy going natured journalist & writer. He had started to write when he was studying in std. 10th. He used to write opinions in news papers and the papers related to casts. He has completed his M.A. in Gujarati subject.

He works as a journalist in famous news paper Akila since 15 to 20 years. His many articles have been published on various subjects like Akhand Ramdhun, small scale industries, seasons etc. Actually Miteshbhai has worked in writing more than Journalism. His stories have been published in famous magazines like Abhishek, Feelings, Parivar Darpan etc.

There are so many times Miteshbhai’s Radio programs has been transmitted known as Ratnakanika & other talks. He has published a book named Zarmar which is a collection of his radio talks Ratnakanika. He is nature lover. He has donated his blood for more than 16 times. Now, at the age of about 40, in his youth, he has paid his duties as a home guard, too. He believes that he has developed the feelings of discipline & security from that duty. As a home guard he has taken training of Rifle & Wireless. His native is Rajkot but as his father was serving as a post master, many times he has to settle in other places like Kasturbadham (Tramba), Lodhika, Amarnagar, Virpur (Jalaram) etc. due to his father’s transfers. His academic career is also divided among many schools & colleges. He can proudly say that he is an experienced person. His sons Sagar & Bhavin are good natured and bright in their career.

mitesh1ahir.wordpress.com is a nice blog having collection of Miteshbhai’s writing activities. It’s a great pleaser to visit this blog. His page on facebook is named as mitesh ahir. One can contact Miteshbhai on his mobile 97250 55299 or email miteshahir@yahoo.com to get any information or his book Zarmar.

 


Sensei Rajesh Thakkar – THE MAN

Rajesh Thakkar - Chief Instructor - Rajesh Thakkar’s Karate Academy

Rajesh Thakkar – Chief Instructor – Rajesh Thakkar’s Karate Academy

Kyoshi Sensei Rajesh Thakkar was born to Santokben & Laljibhai Thakkar on 14th July 1959. Rajesh Thakkar is a person for whom it can be said that Karate is his life. He has dedicated his complete being to Karate. The mission of his existence is to spread the right values of life through teaching Karate-Do.

He began his Karate training at the age of 13 years under the able guidance of Shihan Pervez Mistry, the father of modern Karate in India. Rajesh Thakkar achieved his Black Belt from Sensei Mistry in 1979.

In 1984, he was awarded 4th Degree Black belt by Hanshi Sensei Meitoku Yagi, 10th Degree Black Belt and founder of OMGKA (Okinawan Meibukan Goju-Ryu Karate-Do Association) in Japan. He was also appointed the Chief Instructor and President of that style in India. He got his 5th Dan in 1990, 6th Dan in 1996 & 7th Dan in 2009 from Japan. He was also awarded the title KYOSHI in 2009 by Hanshi Sensei Meitatsu Yagi & Hanshi Sensei Meitetsu Yagi.

Rajesh Thakkar was a champion Karateka and was the National Champion in 1980. He has also participated and represented India at 3 World Tournaments. Since the past several years he has also been accompanying the Indian national teams to various International championships as a coach – cum – manager.

He has written two books on Karate in English (Dynamic Goju-Ryu in 1982 and The Art and Science of Karate-Do in 1993 with a second edition in 1997) and the latter has also been translated to Gujarati.

He has about 20 branch classes in addition to the main class where he himself teaches at Grant Road. He is one of those rare teachers who practice what they teach. He is also the type of teacher who studies deeply into his subject and always tries out new methods of teaching.

Sensei Rajesh Thakkar is a simple man who has kept a low profile despite a list of extraordinary achievements. What makes him great is not just his prowess in Karate, but also his noble character, his sublime approach towards life and the SPIRITUAL VALUES that he has been imbuing in his thousands of students since over 35 years as a teacher.

:: Contact ::
Shree Rajesh L. Thakkar –  Chief Instructor 

Rajesh Thakkar’s Karate Academy
A – 1, Sneha Sadan, 10 – N, Gamadia Road,
Breach Candy – Mumbai – 400 026

e – mail : rajeshthakkar14@gmail.com
Web : www.rajeshthakkarkarate.com


કોઈપણ જાતની પૂર્વ શરત વિના સાથ નિભાવવું એટલે દોસ્તી…

Dinesh J. Gadhvi

Dinesh J. Gadhvi

રાજકોટના પોસ્ટ વિભાગમાં છેલ્લા ૨૧ વર્ષથી ફરજ બજાવતા દિનેશભાઇએ રાજકોટ જીલ્લાના ગોંડલ અને રાજકોટ શહેરમાં પોસ્ટ વિભાગમાં વિવિધ જગ્યાઓ ઉપર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. દિનેશભાઈ ગઢવી મૂળ રાજકોટ જીલ્લાના કુદરતી સોંદર્યથી ઘેરાયેલ ગામ હિંગોળગઢના ભોયરા ગામના વતની છે. તેઓએ ઘણા વર્ષોથી રાજકોટને પોતાની કર્મભુમી બનાવી છે. દિનેશભાઈના પિતા શ્રી જસાભાઈ ગઢવી બેંક ઓફ બરોડાના રાજકોટના કર્મચારી હતા અને પૂજ્ય ગુરુદેવશ્રી રણછોડદાસજી મહારાજના પ્રિય સેવક હતા તથા તેની આજ્ઞાથી ઘણા સેવાકાર્યો પણ કર્યા હતા અને જોગાનુજોગ પિતાજીનું અવસાન થયું તે દિવસે ગુરુવાર તથા ચારણ સમાજનો મોટો તહેવાર સોનલ બીજ પણ હતી.

માં વિષે દિનેશભાઈ ખુબજ લાગણીપૂર્વક જણાવેલ છે કે સંસારના પાંચ પ્રત્યક્ષ દેવ તથા સર્વશ્રેષ્ઠ અને શબ્દકોશના તમામ શબ્દોમાં મીઠાસ નથી તેટલી મીઠાશ એક માં શબ્દમાં છે. દોસ્તી વિષે પણ દિનેશભાઈ એક સરસ વાક્ય જણાવેલ છે કે કોઈપણ જાતની પૂર્વ શરત વિના સાથ નિભાવવું એટલે દોસ્તી… દીનેશભાઈના મળતાવડા સ્વભાવને લીધે તે ઘણુ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. દિનેશભાઈએ પોતાના અંગત શોખ એટલે કે સારા લેખકો તથા મહાનુભાવોના સુવિચારો – લેખો અને બીજી અઢળક માહિતી પોતાના બ્લોગ http://djgadhavi.blogspot.in પર મુકેલ છે. જે માટે તેમના બ્લોગની એકવાર મુલાકાત લેવી જ રહી.. તથા દિનેશભાઇ ગઢવીનો તેમના ઇ-મેઇલ djgadhavi23@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.

 

 


સ્વામી વિવેકાનંદના ઘરની આ તસવીર નહીં જ જોઈ હોય..

Swami Vivekanand House

Swami Vivekanand House

સ્વામી વિવેકાનંદનો જન્મ એ સમયના કલકતાના શિમલા પાલીમાં થયો હતો. વિવેકાનંદનો જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૨ ના મકરસંક્રાંતિના દિવસે કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમને નરેન્દ્રનાથ દત્ત એવું નામ આપવામાં આવ્યું હતું. વિવેકાનંદના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તાની હાઈકોર્ટમાં એટર્ની હતા. નરેન્દ્રનાથના માતા અત્યંત ધાર્મિક હતા. તેમણે પુત્ર પ્રાપ્તિ માટે વારાણસીમાં વિશ્વેસર શિવની પૂજા કરી હતી અને તેના વ્રત કર્યા હતા.

વિવેકાનંદના પિતા બે વર્ષ માટે રાયપુર શિફ્ટ થયા હતા. વર્ષ ૧૮૭૭ માં તેઓ અહીં આવ્યા હતા. એ સમયે રાયપુરમાં સારી શાળાઓ ન હતી. આથી આધ્યાત્મિક બાબતો અંગે ચર્ચા કરવા માટે નરેન્દ્રનાથ તેમનો મોટાભાગનો સમય પિતા સાથે વીતાવતા. રાયપુરમાં જ નરેન્દ્રનાથ હિન્દી શીખ્યા. અહીં જ તેમને ઈશ્વરના અસ્તિત્વ અંગે મનમાં સવાલ ઊભો થયો.